Back

માંડવી તાલુકાના ગઢશીશા ગામમાં યુવાન નુ ગળેફાંસો ખાઈ મોત વહાલું કર્યું

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના ગઢશીશા ગામમાં રહેતા ભરત દેવશીભાઈ આઠું,(ઉ.વ.૩૫). વાળા યુવાને પોતાના ઘરમાં પંખા માં રસી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ગઢશીશા પોલીસ મથકે થી મળતી માહિતી અનુસાર ગઢશીશા ગામના ભરત દેવશીભાઈ આઠું એ માનસિક અસ્થિર હોઈ તેમણે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ ને આપઘાત કરી લીધો હતો. તો ગઢશીશા પોલીસે અકસ્માત મોતનુ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..