Back

મોડાસા ના જંબુસર માં લોકડાઉન નું ચુસ્ત પણે પાલન થઈ રહ્યું છે...

મોડાસા ના જંબુસર માં લોકડાઉન નું ચુસ્ત પણે પાલન કરતા દુકાનદારો અને નાગરિકો.કામ પૂરતું જ ઘર ની બાર નીકળવું એવુ બધાનું બનવું છે.તેમજ ગામ માં કોઈ આવર જવર કરવાની પણ મનાઈ કરવામાં આવી છે. 

*રિપોર્ટર -મેહુલ ચૌધરી (અરવલ્લી )*

મોડાસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..