Back

અરવલ્લી :બાયડ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ફાયર બ્રિગેડ ને સેફટી માટે એપ્રોચ નું વિતરણ.....

આજરોજ સિજન્ટા કંપની દ્વારા બાયડ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ફાયર બ્રિગેડ કર્મચારીઓની સેફટી માટે એપ્રોન, માસ્ક, ગ્લોઝ, ચશ્મા સહિતની ૧૦ કીટ આપવામાં આવી છે .. 

*પત્રકાર -મેહુલ ચૌધરી (અરવલ્લી )*

મોડાસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..