Back

ભરૂચનાં નીલકંઠ નગર ખાતે ભરૂચ નગર પાલિકાનાં કોર્પોરેટ મનહરભાઈ પરમાર દ્વારા જરૂરિયાત મંદ લોકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યુ

ભરૂચ નગરપાલિકાના જાગૃત અને સેવાભાવી કોર્પોરેટર મનહર પરમારે લોક ડાઉન જાહેર થયા બાદ સતત જરૂરિયાતો માટે અન્ન તેમજ ભોજન સહિતની ચીજ વસ્તુઓનું વિતરણ યથાવત રાખી સાચા અર્થમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ફરજ અદા કરી રહ્યા છે ભરૂચના નીલકંઠ નગર ખાતે ભરૂચ નગર પાલિકાના કોર્પોરેટ મનહરભાઈ પરમાર દ્વારા શાકભાજી, તેલ અને અનાજનું વિતરણ જરૂરિયાત મંદ લોકોને કર્યું હતું

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..