Back

અરવલ્લી માં બાયડના બાવનામઠ ગામે આવેલ ખેતરમાં લાગી આગ

અહેવાલ 

અરવલ્લી માં બાયડના બાવનામઠ ગામે આવેલ ખેતરમાં લાગી આગ

અરવલ્લી જિલ્લામાં જયારે એક બાજુ કોરાના વાઇરસ ને અંતર્ગત મહામારી નાબૂદ કરવામાં કડક પગલાં લેવામાં  આવેલ છે  અને એકબાજુ લોકડાઉન ને લીધે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે

ત્યારે આજે આવા સમયે ખેડૂત ને નુકશાન વેઠવામાં આવ્યું છે ત્યારે આજે બાયડ ના બાવનામઠ માં એક ખેડૂત ને આશરે 2 થી 3 વિગાના  ઘઉંના પાકને બરીને ખાખ થયી ગયો જેમાં   જીઇબીની બેદરકારીના કારણે ત્રણ વિગા ઘઉંના પાકને નુકસાન થતા ખેડૂત પર આફત આવી પોંહચી છે 

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..