Back

સરકાર શ્રીના આદેશને ધ્યાનમાં રાખીને ખ્વાજાકા લંગર સાધલી NGO દ્વારા જે ગરીબ પરિવારોને જમવાની સુવિધા આપવામાં આવતી હતી તે હાલ બંધ કરવામાં આવી છે.

ખ્વાજા કા લંગર  એનજીઓ દ્વારા

રોજબરોજ 200થી 250  ગરીબ વર્ગનું   જમવાનું પહોંચાડવાનું કામ કરી રહ્યું હતું ત્યારે આજરોજ સરકારશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હોવાના કારણે હાલ પૂરતી સેવા બંધ કરવામાં આવી છે.


 સરકારશ્રી દ્વારા નોટિફિકેશન આપવામાં  આવીયુ છે કે  તમામ NGO તથા સામાજિક સંસ્થાઓ દ્વારા  ગરીબવર્ગનું   જમવાનું પહોંચાડવાનું કામ કરીયુછે તે  બદલ સરકાર શ્રી તરફથી અભિનંદન  પાઠવવામાં આવ્યા છે.  

 પરંતુ આજરોજ અમને  સૂચના પણ આપવા માં આવીછે  હાલમાં  વડોદરા મુકામે  એક NGO માં સેવા  આપતાં યુવાન ને  કોરોના ની  અસર જોવમળેલછે અને હાલ તે સરવાળ હેઠળ છે  જેથી  આબનાવ ને ધ્યાન માં રાખી સરકાર શ્રી  ધ્વરા નોટિફિકેશન આપવામાં  આવે છે કે  કોઈપણ NGO તથા  સામાજિક સંસ્થા ધ્યારા જમવાનું ભોજન વિતરણ  કરવામાં આવેછે  તે બંધ   કરવું જેથી ખ્વાઝા કા લંગર NGO સરકારશ્રી ના આદેશ   ને માંન આપી કાલથી  અમારી સેવા બંધ કરવા માં આવેછે .🙏🙏🙏  ------------------------------------- નોંધ. સરકાર શ્રી દ્વારા  ખ્વાજા કા લંગર  એનજીઓને જે  પરમિશન અને આઇ.ડી.કાર્ડ આપવામાં  આવ્યાછે તે  આજ રોજ મેંબર પાસે થી પરત કરિયે છી એ જેથી કોઈ પણ  વ્યકિત એ NGO નું  નામ ધારણ કરવું નહિ  

:  જયારે પણ સરકાર શ્રી દ્વારા  NGO  ચાલુ કરવાનું માર્ગદર્શન  આપવામાં આવસે તો અમારી સેવા ચાલુ થશે.જેની નોંધ લેશો. ____________________________________________ખ્વાજા કા લંગર N.G.O.   વતી. તૌસીફ.કે.રાઠૉડ  એડવોકેટે  7/4/2020 સાધલી



ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..