Back

પાર્વતીબેન દલસાણીયાનુ અવસાન;બેસણું મોકૂફ

સજનપર નિવાસી વીરજીભાઈ દલસાણીયા ના માતૃશ્રી પાર્વતીબેન સુંદરજીભાઈ દલસાણીયાનુ તારીખ ૭.૪.૨૦૨૦ અવસાન થયેલ છે કોરોના ના કારણે બેસણું મોકૂફ રાખેલ છે લી.વીરજીભાઈ સુંદરજીભાઈ, અરજણભાઈ સુંદરજીભાઈ, મગનભાઈ સુંદરજીભાઈ, હરજીભાઇ સુંદરજીભાઈ તથા દલસાણીયા પરિવારના જયશ્રી ક્રિષ્ના 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..