Back

વિસનગર નૂતન હોસ્પિટલ ની સરાહનીય કામ ગિરિ

વિસનગર માં આવેલ નૂતન હોસ્પિટલ માં અધૂરા મહિને જન્મેલી બાળકી ને ૧૮ દિવસ ની જેહમાત બાદ અને ડોક્ટરો ની મહેનત થી બાળકી અને માતા બને ને બચાવી લીધી હતી તથા બાળકી અધૂરા મહિને જન્માવથી તેને કાચ ની પેટી માં રાખવા માં આવી હતી.પણ ડોક્ટરો ની રાત દિવસ એમ ૧૮ દિવસ ની મહેનત રંગ લાવી હતી.અને આજરોજ એમને હોસ્પિટલ માં થી રજા આપવા માં આવી હતી. એ સમયે નૂતન હોસ્પિટલ ના ચેરમેન પ્રકાશભાઈ પટેલ એ ડોક્ટરો અને નર્સો નો આભાર માન્યો હતો.

વિસનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..