Back

કચ્છના રાપર મામલતદાર મુલાકાત લીધી આડેસર

કચ્છ ના આડેસર ગામ  રાપરના મામલતદરશ્રી  અને નાયબ મામલતદાર શ્રી  મુલાકાત લીધી હતી પસુ અો માટે સબ સીડી ફાળવી હતી આવ્યા હતા ચર્ચા વિચારણા કરી હતી પજરા પોળ ના ટ્રસ્ટી અો સાથે મિટિંગ કરી હતી સર્વે કરવા માટે આવ્યા હતા મામલદાર સાહેબ આવ્યા હતા

રાપર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..