Back

મોરબીમાં મેડિકલ સ્ટોરનો સમય નક્કી કરાયો

આજ રોજ મોરબી મેડીકલ એસોસિએશન અને મોરબી સી.ટી.પી.આઈ. ચોધરીની મીટીગ યોજાયેલ જેમાં મેડિકલ સ્ટોર નો સમય નીચે મુજબ નક્કી કરેલ છે 

*સવારે 8 થી 1/30*

*સાંજે 5 થી 7/30*

      તમામ ક્રેમીસ્ટ મીત્રો આ સમય નુ *ચુસ્ત પાલન* કરશે જેથી જાહેર જનતાએ દવા લેવા જાવા માટે ઉપરોકત સમય સિવાય બહાર નીકળવું નહીં...

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..