Back

ટંકારા તાલુકા ના વિરપર ગામે દવાનો છંટકાવ કરી સૅનેટાઇઝેશન કરાયું

અત્યારે કોરોનાની માહમારી સામે આખી દુનિયા લડી રહી છે ત્યારે ટંકારા તાલુકાના વિરપર ગામમા આજ તા. ૦૭/૦૪/૨૦૨૦ ના રોજ પેસ્ટીસાઈડથી સેનીટાઇજ કરવામા આવ્યુ હતું. વિરપર ગામ ના સરપંચ જગદીશ ભાઇ ચાવડા  સહયોગથી ભારત સિડ્સ કોર્પોરેશન (UPL કંપનીના ફાલકન મશીન દ્વારા છટકાવ) ટંકારા હ. પારશભાઈ સંઘાણી દ્વારા દવા, ડીઝલ, કેન્ટીન, ડ્રાઈવર ખર્ચ સહિતની સેવા વિનામૂલ્યે આપવામા આવી રહી છે

Dhaval Trivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..