Back

ગોધરા શહેર પોલીસ ની સમગ્ર શહેર પર ડ્રોન કેમેરા દ્વારા નજર

રિપોટર અબ્દુલ્લાહ પંજાબી ગોધરા 

એહવાલ શોએબ પટેલ 

               પંચમહાલ જિલ્લા ના મુખ્ય મથક ગોધરા શહેર માં કોઈ બનાવ ના બને તે માટે સમગ્ર ગોધરા નુ પોલીસ તંત્ર એક્શન માં દેખાય રહ્યું છે ત્યારે સમગ્ર ગોધરા શહેરમાં લોકડાઉન ને પ્રતિસાદ મળી રહ્યો હોવાનું પણ જાણવા મળેલ છે જ્યારે બીજી તરફ સમગ્ર ગોધરામાં બળબળતા તાપમાં પોલીસ પ્રશાશન પોતાની નૈતિક ફરજ બજાવી રહી હોય તે સાફ સાફ દેખાય રહ્યું છે પંચમહાલ પોલીસ દ્વારા અનેક જગ્યાએ ડ્રોન કેમેરા તેમજ પેટ્રોલીંગ ના આધારે લોકો ને લોકડાઉન તેમજ કોરોના વાયરસ વિશે સમજાવમાં આવી રહ્યું છે  અને પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા અપીલ પણ કરવામા આવે છે કે ઘર મા રહો સુરક્ષીત રહો અને લોકડાઉન નુ પાલન કરો 

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..