Back

ઉના પોલીસ ના ઉમદા કાર્ય

ઉના પોલીસ બંદોબસ્ત ની સાથે કરે છે સેવાના કામ


અત્યારે હાલમાં જ્યાં જુઓ ત્યાં કોરોના કોરોના સાંભળી રહ્યા છીએ વાંચી રહ્યા છીએ અને જોઈ રહ્યા છીએ ત્યારે દરેક જગ્યાએ પોલીસ પોતાની ફરજ બજાવે છે સતત ખડે પગે 24 કલાક પેટ્રોલિંગ કરી રહી છે કાયદાને માન આપીને અને સરકારના હુકમને માન આપીને પોલીસ તંત્ર ખડે પગે ફરજ બજાવે છે ત્યારે ઉના પોલીસ પણ આ બંદોબસ્ત ની સાથે સેવા ના કાર્યો કરી રહી છે ત્યારે પી.એસ.આઇ ચુડાસમાં એ શહેરમાં રખડતા પાગલ તેમજ ગાન્ડા માણસને ખબર અંતર રાખવાનું પણ ભૂલ્યા નથી જે.જે પાગલ લોકો છે તેવા લોકોને ઉના પોલીસ દ્વારા જમાડવા નાસ્તા કરવા તેમજ માસ્ક આપવા સેનેટ રાઈઝર થી હાથ ધોવડાવવા જેવા અનેક કામ ઉના પોલીસ ધ્યાન રાખી ને કરી રહી છે ત્યારે ખરેખર પોલીસ તંત્રને સલામ કરવાનું મન થાય છે


યોગેશ કાનાબાર

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..