Back

દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા 5 ગામો મા સેનેટ્રાઈજર કરવા માં આવ્યું

અહેવાલ.. લલિત દરજી દિયોદર


દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા   5 ગામો  મા   સેનેટ્રાઈજર  કરવા માં આવ્યું  



હાલ માં  કોરોના વાયરસ  ને લઈ ને  સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે તયારે ગુજરાત માં  પણ કોરો ના ના દર્દીઓ  વધારો થઈ રહ્યો છે જેને લઈ ને આરોગ્ય વિભાગ  દ્વારા આ રોગ  ને અટકાવવા માટે  હાઇડ્રોક્લોરાઇડ ની દવા નો છંટકાવ કરી ને  રોગ ને અટકાવવા માં પ્રયત્નો થઈ રહ્યા છે  જેને લઈ ને દિયોદર ના કેટલા ગામડાઓ માં પણ દિયોદર બ્લોક હેલ્થ ઓફિસર  બ્રિજેશ વ્યાસ  ની સૂચનાઓ થી  આરોગ્ય કર્મચારીઓ  પોતાની ફરજ બજાવી રહ્યા છે  જેમાં ગત રોજ  દીઓદર ના રવેલ  P H C   તેમજ   પેટા આરોગ્ય  કેન્દ્રો  દ્વારા  લુદ્રા  શામલા  વડાણા ગોદા  ધરમપુરા  વિસ્તારો માં આરોગ્ય ના કર્મચારીઓ દ્વારા  દૂધ  મંડળી  ઓ તેમજ  ગામડાઓ ની શેરીઓ માં  ટ્રેકટર પર પમ્પીગ  દ્વારા  હાઇડ્રોક્લોરાઈડ દવા નો  છંટકાવ  કરી ને તમામ  જાહેર  જગ્યાઓ પર સેનેટ્રાઇજ કરવા માં  આવ્યું હતું   જેમાં   રવેલ  મેડિકલ ઓફિસર  આર. આર . પટેલ  એસ આઈ  પ્રહલાદભાઈ  તલાટી  લખમણભાઈ  સરપંચ  પીરાજી ઠાકોર  સામલા સરપંચ  હરગોવાનભાઈ  સહિત  લોકોએ  સહકાર આપી  કોરોના વાયરસ થી  કેવી રીતે સુરક્ષિત રહેવું જેવી ગામ લોકો ને સૂચનાઓ પણ આપવા માં આવી હતી...

દિયોદર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..