Back

આટકોટ ડીવાયએસપી એ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું



કોરોના વાયરસ પગલે આટકોટ  ડીવાયએસપી નું પોલીસનું  પેટ્રોલિંગ 


લોકોને ઘરમાં રહેવા અપીલ 


ડીવાયએસપી  , શ્રુતિ બેન  મહેતા તથા ,પી એસ આઈ કે પી મેતા,સહિત આટકોટ પોલીસ સ્ટાફ દ્વારા આટકોટના ગાયત્રીનગર કૈલાશ નગર  પંચાયત  રોડ હાઈ સ્કૂલ રોડ સહિત પોલીસ, ફ્રુટ પેટ્રોલિંગ  પેટ્રોલિંગ  કરવામાં આવ્યું હતું


આટકોટ શહેરના તમામ વિસ્તારમાં ડ્રોન સાથે પોલીસની નજર 


જાહેરનમાંનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી  તસવીરો કરશનભાઈ બામટા આટકોટ  મો 9979498525

જસદળ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..