Back

છોટાઉદેપુર જિલ્લામાં માં બે કેસ કોરોના પોઝીટીવ દિલ્હીની મરકઝમાં ગયેલા ૬૦ વર્ષીય વૃદ્ધના પરિવારમાં બે વર્ષ ની બાળકીને કોરોના ટેસ્ટ પોઝીટીવ .

છોટા ઉદેપુર બિગ બ્રેકીંગ

જાવેદ પઠાણ નસવાડી

બોડેલી ખાતે બીજો કેસ નોંધાયો...


દિલ્હીની મરકઝમાં ગયેલા ૬૦ વર્ષીય વૃદ્ધના પરિવારમાં બે વર્ષ ની બાળકીને કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા જીલ્લામાં હડકંપ


દિલ્હીના મકરજમાં ગયેલા કુલ ૧૪ જણના કોરોના ટેસ્ટ કરાયા હતા તેમાંથી ૧ પોઝીટીવ અને ૧૩ નેગેટિવ આવ્યા


અગાઉ જે વિસ્તારમાં કોરોના પોજેટિવ આવ્યો હતો તે વિસ્તારને સિલ કરવામાં આવ્યો છે..


હાલમાં જ બોડેલી તાલુકામાં એક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તાત્કાલિક અસરથી તે વ્યક્તિના નિવાસ સ્થાન આસપાસનો એરિયા માસ કવોરોનટાઈન કરવા ઉપરાંત તેની સાથે ઘનિષ્ઠ સંપર્ક ધરાવતાં તેમના અતિ નિકટના ૧૬ વ્યક્તિઓને ગવરમેન્ટ કવોરોનટાઈન ફેસિલીટી મા આઇસોલેશનમા રાખવામાં આવેલ હતા. તે તમામનો કોરોના ટેસ્ટ કરાવતાં તેમાંથી ૧૫ વ્યક્તિઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવેલ છે. પરંતુ એક ૨ વર્ષ ની બાળકી નામે "આયેશા" નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવેલ છે. જે અંગે આરોગ્ય તંત્ર દ્વારા સત્વરે આગળની કાર્યવાહી ચાલુમાં છે.

- કલેકટર છાેટાઉદેપુર