Back

કોરાના ઈફેક્ટ: શ્રી સંત શિરોમણી વેલનાથબાપુની શોભાયાત્રા મોકુફ

મોરબી જીલ્લા તેમજ ગુજરાત મા વસતા તમામ કોળી સમાજના આગેવાનો સમાજના જુદા જુદા સંગઠન જયવેલનાથ સેવા સમિતિની શોભાયાત્રા મોરબી ખાતે દર વર્ષે નિકળતી હતી. તે આખા વિશ્વમાં કોરોના વાયરસની ભયંકરતાની લીધે આ વખતની સંત શિરોમણિ શ્રીવેલનાથબાપુ ની શોભાયાત્રા મોકુફ રાખવામા આવેલ છે.

જેથી તમામ સમાજના આગેવાનો એ તેની નોધ લેવા મોરબી જીલ્લા કોળી સમાજ વિધાથી બોડીગ તેમજ મોરબી જીલ્લા અખિલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લા પ્રમુખ સુરેશભાઈ શીરોહીયા દિલિપભાઈ અગેચાણીયા નિલેષભાઈ દેગામા રમેશભાઈ સારલા અશોકભાઈ ભોજવીયા જગદીશભાઈ બાભણીયા અશોકભાઈ વરાણીયા લખમણભાઇ વરાણીયા રમેશભાઈ મજેઠીયા મનસુખભાઈ મજેઠીયા ઇશ્વરભાઇ છેલાણીયા માનસીંગભાઇ ગોહેલે તમામ કોળી સમાજના આગેવાનોની યાદી જણાવવામાં આવ્યું હતું.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..