Back

હાલોલમાં સાડા ચાર વર્ષની બાળકીએ પ્રથમ રોજો રાખીને કરી અલ્લાહ ની ઈબાદત

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


રમજાનના પવિત્ર માસમાં હાલોલની આ બાળકીએ પ્રથમ રોજો રાખ્યો હતો.ઇસ્લામ ધર્મના પવિત્ર રમઝાનનો મહિનો પૂરો થવા તરફ જઈ રહ્યો છે અને આવી કાળઝાળ ગરમીમાં પણ મુસ્લિમો અલ્લાહની ઈબાદત માં મશગુલ બન્યા છે તેમાં નાનકડા ભૂલકાઓ પણ રમઝાનમાં રોજા રાખી ઈબાદત કરે છે તેવામાં આજરોજ હાલોલના સંજરીપાર્ક માં રહેતા ખત્રી જાવેદ અખ્તરની પુત્રી હપશાબાનું ઉંમર 4.5 વર્ષ પહેલો રોજો રાખી આ નાની બાળકીએ નાની વયે રોજો રાખી  અલ્લાહની ઈબાદત કરી દુઆ કરી હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..