Back

અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસ એ પ્રેટોલિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપ્યો

અહેવાલ 

અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસ એ પ્રેટોલિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપ્યો 

અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસ દ્વારા લોકડાઉન દરમિયાન બાતમી ની હકીકત ને આધારે પ્રેટોલિંગ દરમિયાન મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આગળ રોડ ઉપર વોચ રાખવામાં આવી હતી તે દરમિયાન ગાંધીવાડા વિસ્તારમાં રહેતા પંકજકુમાર ઉર્ફ પિન્ટુ નવનીતભાઈ જયસ્વાલનાઓએ એક મારુતિ ઝેન નંબર GJ-01-HB-8072 લયી આવતા પોલીસ ને જોઈ ગાડી ભગાડેલ જે ડબગરવાડા પાસે મૂકી નાસી ગયેલ તે દરમિયાન ગાડી ચેક કરતા ગાડી માંથી ભારતીય બનાવટી ઇંગલિશ દારૂ બોટલ નંગ 96 જેની કિંમત રૂપિયા 49, 800/- નો પ્રોહીમુદ્દામાલ મળી આવેલ 

આમ ફરી એકવાર અરવલ્લી એલસીબી પોલીસ દ્વારા ગાડી તેમજ પ્રોહી મુદ્દામાલ સાથે કુલ કિંમત રૂપિયા 99, 800/- નો મુદ્દામાલ પકડવામાં સફરતા મળી હતી 


માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..