Back

ગોધરા શહેરના પાવર હાઉસ વિસ્તાર માં આંતરિક બાબત માં બે જુથો વચ્ચે અથડામણ

રિપોટર અબ્દુલ્લાહ પંજાબી


પંચમહાલ જિલ્લા ના પાટનગર ગોધરા શહેર ના પાવર હાઉસ વિસ્તાર માં બે જુથો વચ્ચે આંતરિક અથડામણ થઈ હોવાનુ જાણવા મળેલ છે.બે જુથો વચ્ચે અથડામણમાં ૨ લોકો ઈજાગ્રસ્ત થયેલ હોવાનુ જાણવા મળેલ છે.સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે પોહંચી આ સમગ્ર મામલો થાળે  પાડ્યો હતો 



ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..