Back

રાજુલા મા ખાખી કપડાં ની ઈમાનદારી

રાજુલા માં હજુ ઈમાનદારી જીવે છે 


રાજુલા  હોમગાર્ડ  યુનિટ માં ફરજ બજાવતા  અને સામાન્ય પગાર માં નોકરી કરતા કે.કે.સોલંકી ને સરકારી હોસ્પિટલ પાસે  પોતાની ફરજ પર હતા ત્યાર તેને ેમોબાઈલ મળી આવેલ તેમની કિંમત.16000  નો હતો તેમ જણાવેલ અને આ બાબત ની જાણ તેમને તેમના ઓફિસર કમાન્ડીંગ અજયસિંહ ગોહિલ જાણ કરેલ ત્યાર બાદ મોબાઈલ ના અસલી માલિક ની  તપાસ કરી તો તેના માલિમ  સોહિલભાઈ કાબરીયા સફારી ટ્રાસ્પોટ વાળા નો મોબાઈલ હોવાનું  નક્કી થતા  તેમનો સંપર્ક કરી તેમને તેમનો મોબાઈલ સુપરત કરેલ અને રાજુલા હોમગાડ  યુનિટ નુ ગૌરવ વધારેલ તે બદલ અજયસિંહ એ અભિનંદન પાઠવેલ 


યોગેશ કાનાબાર

રાજુલા

9824861414

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..