Back

બનાસકાંઠા જિલ્લાના અંબાજી મા અમદાવાદ થી આવેલા યુવક નો કોરોના વાઈરસ નો પોઝિટિવ કેસ નોંધાયો

બનાસકાંઠા જિલ્લાના અંબાજી મા અમદાવાદ થી આવેલા યુવક નો કોરોના વાઈરસ નો પોઝિટિવ કેસ નોંધાયો

અમદાવાદ ની ખાનગી હોસ્પિટલ માં ફરજ બજાવતા પ્રકાશ નારણ ભાઈ વાલ્મિકી કોરોના વાઈરસ નો પોઝિટિવ કેસ નોંધાયો

29 તારીખ એ અમદાવાદ માં સેમ્પલ લેવા મા આવ્યું હતું ને પ્રકાશ 30 તારીખ એ રાત્રે અંબાજી આવ્યો હતો ત્યાર બાદ 31 તારીખ એ રિપોર્ટ પોઝિટિવ આવતા પાલનપુર સારવાર અર્થે મોકલવામાં આવ્યો

પ્રકાશ નારણભાઈ વાલ્મિકી ના પરિવાર ને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા

પ્રકાશ અંબાજી ના કૈલાશ ટેકરી નીચે ના ભાગમાં રહેતા હતા

દાંતા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..