Back

પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લીધે કોગ્રેસ ના લોકો એ આવેદનપત્ર આપ્યુ

આસીફ શેખ 

લુણાવાડા  

              મહીસાગર જીલ્લાના લુણાવાડા મા આજ રોજ કોગ્રેસ ના આગેવાનો દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લીધે આજે કલેકટર કચેરી એ આવેદનપત્ર આપ્યુ હતુ 

લુણાવાડા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..