Back

ઇસરી પોલીસ દ્વારા રેલ્લાવાડા પંથકમા માસ્ક ન પહેરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરાવામાં આવ્યો

અહેવાલ


ઇસરી પોલીસ દ્વારા રેલ્લાવાડા પંથકમા માસ્ક ન પહેરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરાવામાં આવ્યો 


અરવલ્લી જિલ્લામાં સતત વધી રહેલા કોરોના કેસ સામે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના નો ફેલાવો ના થાય એના અનુસન્ધાને ફરીથી એક વાર સરકાર શ્રીના નિયમ મુજબ રેલ્લાવાડા વિસ્તારમાં વાહન ચાલકો માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ પાસે થી નિયમ મુજબ ઇસરી પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરી માસ્ક ન પહેરનાર પાસેથી 200 રૂપિયા લેખે દંડ વસુલ કરાવામાં આવ્યો છે જેમા ૧૨૫ જેટલી પાવતી ફાળીને રૂ.૨૫૦૦૦ નો ડંડ વસૂલ કરવામા આવ્યો હતો


માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..