Back

અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં જીતપુર, રેલ્લાવાડા, તરકવાડા વિસ્તારમાં વરસાદ

અહેવાલ 

અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં જીતપુર, રેલ્લાવાડા, તરકવાડા વિસ્તારમાં વરસાદ 


આજ રોજ અરવલ્લી ના મેઘરજ તાલુકામાં વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો હતો જેમાં જીતપુર, રેલ્લાવાડા, વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું થોડા દિવસ વરસાદ ના વિરામ બાદ ફરીથી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી 


માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..