Back

કોરોના નો કહેર વિજયનગર તાલુકાના ટીંટારણમા યુવક સંકમિત

વિજયનગર તાલુકાના ટીંટારણમા કોરાનાના એક કેસ નોંધાયો છે

વિજયનગર માં મોટર રિવાઈન્ડીગનુ કામ કરતા અને ટીટારણ ગામમાં રહેતા 46 વર્ષ શખ્સનો શનિવારે કોરાનાનો સેમ્પલ લેતાં પોઝીટીવ રિપોર્ટ સોમવારે  આવ્યો હતો શખ્સને આઈસોલેશન વોડૅમા  હિંમતનગર ખસેડવામાં આવ્યો હોવાનું  તાલુકા આરોગ્ય અધિકારી ડો.એસ.એમ.ચૌહાણે જણાવ્યું હતું 

પારસ પ્રજાપતિ વિજયનગર

વિજયનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..