Back

માંડવી તાલુકાના મોટી રાયણ ગામમાં જાહેરનામાં નુ ઉલંઘન.

માંડવી તાલુકાના મોટી રાયણ ગામમાં જાહેરનામાં નુ ઉલંઘન.રાત્રે આઠ વાગ્યા પછી પણ દુકાનો પાનનાં ગલ્લા અને નાસ્તાની રેકડી ઓ ધમધમતી જોવા મળી.

માંડવી કચ્છ : - હાલમાં વિશ્વભરમાં ફેલાયેલ નોવેલ કોરોના વાયરસ ( covid-19) ને અટકાવવા સારૂ તકેદારીના ભાગરૂપે સમગ્ર ભારત દેશમાં લોકડાઉન ૪-૦.પુણ થયાં પછી અનલોક કરીને અમલવારી ચાલુમાં કરવામાં આવી છે.રાજય સરકારશ્રી દ્વારા તથા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી અને કલેકટરશ્રી કચ્છ ભુજ ના ઓ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં દુકાનો,પાનનાં ગલ્લા ઓ કે ખાણી પીણીની રેકડી ઓ સવારના સાત વાગ્યાથી કરી ને સાંજના સાત વાગ્યા સુધી ચાલુ રહી શકશે તેવું.અને નગરપાલિકા વિસ્તાર બહાર ના ગામડાઓમાં દુકાનો પાન બીડી નાં ગલ્લા અને નાસ્તાની રેકડી ઓ જેવા સવારના સાત વાગ્યાથી કરી ને સાંજના આઠ વાગ્યા સુધી ચાલુ રહી શકશે તેવું અલગ અલગ જાહેરનામાઓ બહાર પાડેલ હોઇ જે જાહેરનામાની ચુસ્ત અમલવારી કરવા  કરવામાં આવે..તો જેમાં ગત રાત્રીના માંડવી તાલુકાના મોટી રાયણ ગામમાં દુકાનો અને પાનનાં ગલ્લા અને નાસ્તાની રેકડી ઓ તા-૨-૬-૨૦.ના.રાત્રે આઠ વાગ્યા પછી પણ ધમધમતી ચાલુ જોવા મળી હતી.અને દુકાન પર સોસિયલ ડિસ્ટગનુ ઉલંઘન જોવા મળી રહ્યો હતો.આ વિસ્તારમાં દુકાનો. તા-૨-૬-૨૦.ના રાત્રે ૮:૩૯.મિનિટે દુકાનો, પાન.બીડી નાં ગલ્લા અને નાસ્તાની રેકડી ઓ ધમધમતી ચાલુ જોવા મળી હતી.તો આમાં માંડવી પોલીસ ને રાત્રે આઠ વાગ્યે પછી ગામડાઓમાં સખ્ત પ્રેટ્રોલિગ કરવી જોઈએ જેથી કરીને જાહેરનામાંનુ ચુસ્ત પણે પાલન કરાવવામાં આવે.

જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી અને કચ્છ કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેર નામાનુ ખુલ્લેઆમ ઉલંઘન કરનાર દુકાન દારો સામે માંડવી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..