Back

મોરબી RTO કચેરી પાસેનો રોડ જર્જરિત : અકસ્માત થવાનો ભય

મોરબી રોડ રસ્તાઓને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે સૌરાષ્ટ્ર ને કચ્છ સાથે જોડતો કંડલા બાયપાસ રોડ પર આવેલ પુલ એક દમ જર્જરિત હાલત માં છે અને સળીયા પણ દેખાય છે. આ પુલની અનેક વખત રજૂઆત પણ થયેલી છે. છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અને આ રોડ પર વાહનોની અવર-જવર પણ ઘણી રહે છે. વાહનો ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તો મોટી જાન હાનિ થશે તો કોણ જવાબદાર ?

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..