Back

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વૃક્ષારોપણ કરાયું.

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા સંકટમોચન હનુમાનજીનું મંદિર પ્રકૃતિ સોસાયટી મહેન્દ્રનગર ખાતે અલગ-ગલગ ઔષધિઓ વનસ્પતિઓના વૃક્ષારોપણના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.  વૃક્ષારોપણ કરીને તેનું જતન કરવાની જવાબદારી દરેકે લીધી હતી.

આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખા ના રવિન્દ્રભાઈ ત્રિવેદી, હરેશભાઈ બોપલિયા, દિલીપભાઇ પરમાર, ડો મનુભાઈ કૈલા, પંકજભાઈ ફેફ્રર, વિશાલભાઈ બરાસરા, ચિરાગભાઈ હોથી,ચેતન ભાઈ સાણંદિયા, યોગેશભાઈ જોશી, તેમજ અન્ય સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..