Back

નર્મદા કેવડિયા કોલોની ખાતે રાત્રિના 7.30 કલાકના અરસામાં બેંક ઓફ બરોડાના atm ને તોડી ને કરેલું નુકસાન

નર્મદા કેવડિયા કોલોની ખાતે રાત્રિના 7.30  કલાકના અરસામાં બેંક ઓફ બરોડાના atm ને તોડી ને કરેલું નુકસાન


કેવડિયા કોલોની ખાતે આવેલ બેંક ઓફ બરોડાની બાજુમાં માં જ એટીએમ આવેલું છે એને ગતરોજ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા રાત્રિના 7.30 વાગ્યાના અરસામાં એટીએમ માં જઈ  સ્ટીલ ની ડસ્ટબિન થી એ.ટી.એમ નો કાચ અને ડિસ્પ્લેને નુકસાન કરેલ છે.


કેવડિયા કોલોની  - અનીશ ખાન બલુચી 


લોકમુખે જાણવા મળ્યા મુજબ તે દરમિયાન એટીએમમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ ન હતા. 

24 કલાક ના સમય દરમીયાન એક સિક્યુરિટી ગાર્ડ ની નોકરી 8 કલાક ની હોય છે. એટલે ત્રણ ગાર્ડ હોવા જોયે પણ તે સમય દરમિયાન કોઈ ગાર્ડ ડ્યુટી પર ન હતા 


તેમજ બેન્ક મા ચાલુ દિવસ દર્મિયાન કેવડિયા પોલીસ ઘ્વારા ત્યાં હોમ ગાર્ડ તેમજ ટ્રાફિક નો સ્ટાફ નો  પોઇન્ટ  ફડવેલ છે પણ તે સાંજે 5 pm  સુધીજ હોય છે. ત્યાર બાદ એ ટી એમ ના સિક્યુરિટી હોય છે. 

તો સુ ત્રણ સિક્યુરિટી ની જગ્યા એ 2 સિક્યુરિટી થી એજન્સી કામ ચલાવે છે  ? 


ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..