Back

ડાંગ "કોરોના" બ્રેકીંગ-સુબિર તાલુકામા નોંધાયો એક "કોરોના" કેસ :

તા: ૧: "કોરોના"ના સંક્રમણ વચ્ચે ડાંગ જિલ્લાના આજે સુબિર તાલુકામાં એક પોઝેટિવ કેસ સામે આવવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુબિર તાલુકાના લાંબાસોંઢા ગામે રહેતા અને "ટોરેન્ટ"માં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ૨૭ વર્ષીય યુવકનો "કોરોના" ટેસ્ટ પોઝેટિવ આવ્યો છે.

૩/૪ દિવસ અગાઉ ડાંગ આવેલા આ યુવકનો "કોરોના" ટેસ્ટ પોઝેટિવ આવતા જિલ્લા તંત્રે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..