Back

મુસ્લિમ એકતા મંચ જેતપુર

........... *ઇદ મુબારક* .........

💐💐💐💐💐💐💐💐

ખુશી  છે  આજે ખુશાલી  ની સવાર આવી ખુદા ખુદ છે રાજી અને જન્નત ની બહાર આવી છેઃ

આજ ના આ મુબારક દિવસે મારા તમામ દોસ્તૉ મુરબ્બી ઓ  પરિચિતો ધાર્મીક  સામાજીક  ત્થા રાજકીય  અગ્રણી ઓને  હિતેચ્છુ  ઓ શુભેચ્છકો ત્થા તમામ દુવાગીરો ને ઈદ મુબારક સાથ દુવા સલામ...


અને ખાસ કરી ને સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારી મા આપણા દેશ અને દુનિયા ને બચાવે

 આજ ના દિવસે અલ્લાહ પાસે દુવા કરીએ 


મુસ્લિમ એકતા મંચ જેતપુર 


પ્રમુખ ફારૂક મોદન 

મો..નં..9909347446

તેમજ મુસ્લિમ એકતા મંચ જેતપુરના ઓલ  સદસ્યો

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..