Back

ગાંધીના ગુજરાતમાં રોડ પર દારૂની પોટલી જોવા મળી, જુઓ વિડીયો

મોરબીમાં દારૂડિયો પોટલી સાથે જાહેર માર્ગ પર જોવા મળ્યો..

ગુજરાતમાં આમતો દારૂ બંધી પણ માત્ર કાગળ પર અનેક સ્થળ પર દારૂનું વેચાણ થાઈ છે તે આ બાબત થી સમજી શકાય છે દારૂનું વેચાણ થતું હોય તો જ આ રીતે જાહેર સ્થળ પર દારૂડિયો દારૂની પોટલી સાથે જોવા મળી શકે છે ગુજરાતમાં આમતો દારૂ બંધી છે પણ વેચાણતો ચાલુ છે મોરબી માં આજે એક દારૂડિયો પોટલી સાથે જાહેર માર્ગપર જોવા મળ્યો હતો તેની પાસે દારૂની પોટલી જોવા મળી

મોરબીમાં દારૂનું વેચાણ ચાલુ છે તે આ બનાવ પરથી સ્પષ્ટ થઈ જાઈ છે આ રીતે દારૂનું વેચાણ કરવું એ શક્ય નથી તેના માટે કોઈ અધિકારી નો હાથ માથે હોય તોજ આ રીતે દારૂનું વેચાણ થઈ શકે છે હવે આ બાબતે જિલ્લા વડા યોગ્ય કાર્યવાહી કરે તો જ મોરબી માં દારૂના અડાઓ પર નિયંત્રણ લગાવી શકાય તેમ છે નહિતર આ જ રીતે મોરબી જીલ્લામાં દારૂનું વેચાણ થતું રહેશે. 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..