Back

મોરબી જીલ્લાના આજના અત્યાર સુધીના કેસની વિગત જાણો..

મોરબી જિલ્લામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આજે મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં ૧૩ કેસ નવા નોંધાયા છે. જેમાં નવા ૧૩ કેસમાં મોરબીના ૧૦ અને વાંકાનેરના ૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. આજના અત્યાર સુધીના આવેલ કેસોની વિગત

ઉ.વ. ૨૦ મહિલા શક્તિપ્લોટ-૪ શનાળા રોડ, મોરબી, ઉ.વ. ૩૬ પુરુષ અરૂણોદયનગર મોરબી-, ઉ.વ. ૩૦ મહિલા નીતિન પાર્ક રવાપર મોરબી, ઉ.વ. ૫૦ મહિલા મહેન્દ્રપરા મોરબી, ઉ.વ. ૩૪ મહિલા નીતિન પાર્ક રવાપર મોરબી, ઉ.વ. ૫૨ મહિલા નીતિન પાર્ક રવાપર મોરબી, ઉ.વ. ૧૬ મહિલા શક્તિપ્લોટ-૪ શનાળા રોડ મોરબી, ઉ.વ. ૫૨ પુરુષ વૃંદાવન પાર્ક મોરબી-૨, ઉ.વ. ૬૦ પુરુષ રવાપર રોડ મોરબી, ઉ.વ. ૫૮ પુરુષ વજેપર મોરબી,ઉ.વ. ૫૬ પુરુષ દરબારગઢ રોડ મોઘ શેરી વાંકાનેર,ઉ.વ.૨૫ મહિલા વૃદ્ધાશ્રમ ક્વાર્ટર વાંકાનેર, ઉ.વ. ૬૧ પુરુષ પ્રતાપ રોડ વાંકાનેર આટલા કેસો અત્યાર સુધીમાં આવેલ છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસનો આંકડો ૩૫૪  એ પહોચ્યો છે.

 

 

 


 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..