Back

દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ છાયાબેન કુવા દ્વારા ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં શ્રી સારસ્વત બ્રહ્મપુરી ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા નાં મહિલા કોંગ્રેસ પ્રમુખ છાયા બેન કુવા દ્વારા વિનામૂલ્યે ઔષધીય ઉકાળા વિતરણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો વિશ્વભરમાં

 તથા ભારત દેશ  માં કોરોના જેવી ભયંકર મહામારી ચાલી રહી હોય આવા વિકટ સમય માં ખંભાળિયા માં પ્રજાનાં હિત માટે ઔષધીય ઉકાળાનું  વિનામૂલ્યે વિતરણ કરી પ્રજા ના હિત માટે સતત કાર્ય કરી રહેલ છે.  તેમજ છાયાબેન કુવા દ્વારા વિશ્વ અને આપણા ભારત દેશ ની  પ્રજા માંથી આ મહામારી નો ભય વહેલી તકે દૂર થાય તેવી પ્રાર્થના  કરેલ હતી.

ખંભાળીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઈલ પર મેળવવા નીચેના ગ્રુપમાં એડ થવા વિનંતી..