Back

સગી ફોય અને ભત્રીજા વચ્ચે પ્રેમ નો સબંધ સમાજના ડરથી તેમણે ફાંસો ખાધો પોતાનું જીવન ટૂંકાવ્યું..

રિપોર્ટર. પ્રિતેશ પટેલ

સગી ફોય અને ભત્રીજા વચ્ચે પ્રેમ નો સબંધ સમાજના ડર થી તેમણે ફાંસો ખાધો પોતાનું જીવન ટૂંકાવ્યું

વાંસદા તાલુકાના કેવડી ગામમાં રહેતી સુગુણા બેન બિપિન ભાઈ કોળચા,તેમાંના પોતાનાં ભાઈના  પુત્ર  શૈલેષભાઈ કોળચા તેમની જોડે પ્રેમના સબંધ હતા, પ્રાપ્ત માહિતી મુજબ 2 માસ થી પ્રેમ સબંધ ચાલી રહિયો હતો અને જયારે શુક્રવારેના રોજ લગભગ 11.30 બને ગૂમ થાય હતા.

ત્યાર પછી કેવડી ગામના નેશનલ પાર્કના જંગલના કવદરે ડુંગરી ઉપર ટીમરૂના ઝાડ પર ફાસો ખાધેલી હાલતમાં લાશ સળીગયેલો હાલતમાં સોમવારે સાંજે મળી આવી.

 તેની ફરિયાદ વાંસદા પોલીસ ખાતે નોંધાઇ.

વાંસદા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..