Back

મોરબીના સરદાર બાગ રોડ પર એકાએક ફોરવીલ સળગી ઉઠતા હાહાકાર મચી ગયો

મોરબીમાં ચાલતી ગાડીમાં આગ લાગી!!

*મોરબીના સરદાર બાગ રોડ પર એકાએક ફોરવીલ સળગી ઉઠતા હાહાકાર મચી ગયો*

"સદનસીબે મોટી દુઃખદ ઘટના બનતા અટકી...."

મોરબી શહેરના સરદાર બાગ રોડ ઉપર પેટ્રોલ પંપ નજીક જાહેર માર્ગ પર એકાએક ચાલતી ફોરવીલ સરરર એકાએક સળગી ઉઠતા ભારે નાસભાગ મચી ગઇ હતી શહેરના સરદાર બાગ સનાળા રોડ એટલે રાહદારી અને વાહનોથી ધમધમતા વિસ્તાર છે જ્યાં મોડી સાંજે આશરે આઠેક વાગ્યાના સુમારે જુના બસ સ્ટેન્ડ તરફથી આવી નવા બસટેન તરફ જઈ રહી હતી જે સમય દરમિયાન કોઈ શોર્ટ સર્કિટ કારણોસર એકાએક ચાલુ ગાડી સળગી ગયાનું જાણવા મળ્યું છે જગ્યા ની વિગત ફાયર બ્રિગેડ માંથી મળેલ હકીકત માં શોર્ટ સર્કિટના કારણે ગાડી માં આગ લાગતા મોરબી નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા એક ફાઈટર બંબો ઘટનાસ્થળે પહોંચેલ અને આગને કાબુમાં કરી હતી જેથી કોઈ જાનહાની થઈ નથી તેવું જાણવા મળેલ છે જે સમય દરમિયાન ઘટના સ્થળે ટોળેટોળા રાહદારીઓ અને વાહનચાલકોને થવા લાગ્યા હતા જે તસવીરમાં નજરે પડે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..