Back

વાવ મામલતદાર કચેરી ખાતે ભારતીય કિશાન શંઘ તથા ખેડુતોએ આવેદન પત્ર આપ્યુ

વાવ મામલતદાર કચેરી ખાતે આજે ભારતીય કિશાન શંઘ અને વાવ તાલુકાના અસારા ગામના ખેડુતોએ આવેદન પત્ર પાઠવ્યુ 

વાવ તાલુકાના 14 જેટલા ગામોમા સકારદ્ગાર ખેડુતોને  માલિકી ભોગવટાની જમીનો જે બાપ દાના વારસાગત જાગીરી વખતની જે વાડા તથા પસુઓ માટે ઘાસ ભરવાના બોવાડા અને રહેણાક વાળી જમીનો છે જે ઉપર સરકાર ની બુરી નજર પડવાથી જે જમીનો શ્રીસરકાર છે જે ઉપર પ્રાવેટ કંપનીઓ ને આપી દેવાની નિતિ જે અધીકારીઓ દ્ગારા સરવે કરવામા આવ્યુ હતુ જેથી ખેડુતો તથા રહીસો મા ભારે રોસની લાગણી અનુભવાઈ રહી છે 

કીસાન સંઘ વાવ તથા વાવ તાલુકાના 14 ગામોના 

સરપંચો દ્રારા આવેદન પ્રત્ર આપી જણાવ્યુ હતુ કે જો સરકાર દ્રારા ખોટી નિતિથી અમારી જમીનો જેવીકે ખળા બોવાડા અને રહેણાંક માટે અને બીજી જમીનો જેમા તળાવ તથા પસુઓને રહેવામાટે વાડા છે તો જો આવી જમીન સરકાર અમારી પાસેથી જુટવીને પ્રાઈવેટ કંપનીઓ ને આપસે તો સાખી લેવાસે નહી જો કદાચ આવુ થસે તો અમો આત્મવિલોપ કરસુ અને સરકાર સામે લડત પણ કરસુ આવી ચિમક્કી ઉચારી હતી

મળતી માહીતી મુજબ વાવ તાલુકાના 14 જેટલા ગામડાઓની જમીન સરકાર દ્નારા હડપી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેમા અસારાગામ તથા અસારાવાસ  ખીમાણા જેવા અન્ય ચૌદ જેટલા ગામોની જમીન સરકાર જે ખરાબો અને પડતર સમજી પ્રાવેટ કંપનીઓ ને આપવાની વાત ચાલી રહી છે જેમા સોલાર પ્લાટ માટે અને બાગાયતી માટે આપવાની હોઈ જો આ જમીન ખેડુતોને જાગીરી વખતથી આ વિસ્તારના ખેડુતોનો મેન વેવયસાઈ ખેતી તથા પસુપાલ છે તો આ જમીનનો ઉપયોગ ખેડુતો દ્ગારા પસુઓને રાખવામાટે વાડા તથા ઘાસ ભરવામાટે ખળા બોવાડા અને રહેણાક માટે ઉપયોગ કરતા હોઈ જેથી આવી કોઈ કંપનીઓને સરકાર જમીન સંપાદન ના કરે એવી માગ સાથે ભારતીય કિસાન સંઘ વાવ ના પ્રમુખ હિરાભાઈ રાજપુત તથા 14 ગામોના સરપંચો દ્રારા આવેદનપ્રત્ર આપી આત્મવિલોપન ની ચિમકી ઉચારી હતી 

રીપૉટૅર રણછોડસિંહ એસ ચૌહાણ

વાવ મો 9974398583

વાવ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..