Back

કોરોના વિરોધી રસી વડોદરા ખાતેના ઝોનલ વેક્સિન સ્ટોર માંથી રાજપીપળા ખાતેના વેક્સિન અને ડ્રગ સ્ટોરમાં લાવવામાં આવી

કેવડિયા કોલોની - અનીસ ખાન બલુચી 

નર્મદા જિલ્લા ખાતે ૫૨૦૦ ડોઝ આપવામાં આવેલ જેમાંથી પ્રથમ હેલ્થ કેર વર્કરને રસી આપવામાં આવશે.  તા.૧૬-૦૧-૨૦૨૧ ના રોજ પ્રધામંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ  લોકાર્પણ કરવામાં આવશે. નર્મદા જિલ્લા ખાતે ૩ સેસન સાઈટ નક્કી થયેલ છે. રસી ના સ્વાગત માટે ડો. કે.પી. પટેલ CDHO, ડો.વિપુલ ગામીત ADHO, ડો. સુમન તાલુકા આરોગ્ય અધિકારી, જિલ્લા pharmacist, DPC, DPMCC તેમજ જિલ્લાના કર્મચારીઓ હાજર રહેલ.

ગુરુડેશ્વર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..