Back

વિજયનગર તાલુકામાં બડૅ ફ્લૂ અંગે સવે

ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં બડૅ ફ્લૂના પણ કેસ મળ્યા છે જે અંતગર્ત વિજયનગર તાલુકાના જળપલ્લવિત વિસ્તારો ડેમ, નદીકાઠા, તળાવની સરકારી અધિકારીઓ મુલાકાત લઈ રહ્યા છે સાથે જ મરઘાં ઉછેરના વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાઈઓને પણ બડૅ ફ્લૂ રોગ વિશે સમજાવી તકેદારી રાખવા સાવચેત કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

પારસ પ્રજાપતિ  વિજયનગર  

વિજયનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..