Back

ગોધરા-અમદાવાદ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત

રીપોટર અબ્દુલ્લાહ પંજાબી 

અહેવાલ ઈકબાલ રશીદભાઈ 

    પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભામૈયા નજીક ગમખ્વાર અકસ્માત મા ટ્રક ચાલકે દંપતી ને અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે મોત વિઝોલ પી.એચ.સી સેન્ટર નર્સ તરીકે ફરજ બજાવતી મહિલા બાઈક ઉપરથી  ફંગોળાતા ટ્રકના પેડા ફરી વળતા મહિલાનું મોત,ઘટના ની જાણ થતા બી.ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટના ની આગળ ની તપાસ હાથ ધરી.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..