Back
છોટા ઉદેપુર જીલ્લામાં કોરોના વેક્ષીન પહોંચી.
રિપોર્ટ : જાવેદ પઠાણ
છોટા ઉદેપુર જીલ્લામાં કોરોના વેક્ષીન પહોંચી, કોરોના વેક્ષીનના 7190 ડોઝ મોડી રાત્રે પહોંચ્યા, 719 વાયલમાં 7190 ડોઝ આવ્યા
છોટા ઉદેપુરના સ્વામિનારાયણ સોસાયટીમાં સ્ટોરેજ રૂમમાં સ્ટોર કરાયા.



