વિજયનગર ના પોળોમાં હરણાવ નદીમા નહાવા પડેલા યુવકનુ ડુબી જતા મોત..
વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો સાબરકાંઠા
વિજયનગર બ્રેકિંગ
વિજયનગર ના પોળોમાં હરણાવ નદીમા નહાવા પડેલા યુવકનુ ડુબી જતા મોત..
8 યુવકો વડોદરાથી પોળો ફોરેસ્ટ ફરવા માટે આવ્યા હતા ..
ત્રણેય યુવકો નહાવા નદીમા પડ્યા હતા એ દરમ્યાન એક યુવકનુ ડુબી જતા મોત..
યુવકની લાશને બહાર નિકાળી પોસ્ટમોર્ટમ માટે વિજયનગર મોકલાઈ..
પોલીસ વધુ તપાસ હાથ ધરી..