Back

દાહોદ માં અંડર ગ્રાઉન્ડ બ્રિજ નજીક ખાડામાં ગાડી ખાબકી

રિપોર્ટર. અજય.સાંસી


દાહોદ માં અંડર ગ્રાઉન્ડ બ્રિજ નજીક ખાડામાં ગાડી ખાબકી


દાહોદ શહેર સહિત દાહોદ શહેરના અનેકો વિસ્તારોમા હાલ અંડર ગ્રાઉન્ડ વરસાદી પાણી તેમજ ગેસ લાઈન ની કામગીરી વહીવટી સ્માર્ટ સિટી અંતરગ્રત કરવામાં આવી રહી છે એનાજ ભાગ રૂપે દાહોદ ના ગોદિરોડ પર અંડર ગ્રાઉન્ડ વરસાદી પાણી ની પાઇપ લાઈન નાખી દીધી પણ એનું પૂરણ માટી થી કરાતા ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળી હતા આજ રોજ અંડર બ્રિજ થી માલ સામાન લઈ પસાર થઈ રહેલ ગાડી ખાડામાં ખાબકતા ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળ્યા હતા હાલ તો સ્થાનિકો દ્વારા ગાડી ને બહાર નકાળી લેવામાં આવી છે આવી રોજ બરોજ ની બનતી ઘટનાઓથી સ્થાનિકોમાં પણ રોષ ભરાયો છે ને વહેલી તકે પાકું પુરણ કરવામાં આવે એવી લોકોની માગ ઉઠી છે


દાહોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..