Back

ઉનાઈ હોમગાર્ડ મોત નીપજતા વાંસદા પોલીસ હોમગાર્ડ યુનિટ મદદ કરી..

રિપોર્ટર.પ્રિતેશ પટેલ

ઉનાઈ હોમગાર્ડ મોત નીપજતા

વાંસદા પોલીસ હોમગાર્ડ યુનિટ મદદ કરી..

          વાંસદા વાંસદા પોલીસ સ્ટેશન સીનિયર પીએસઆઈ વિરેન્દ્રસિંહ વાઘેલા તરફથી ૧૦ , હજાર ની રકમ અને વાંસદા હોમગાર્ડ યુનિટ તરફથી ૪૩,૨૦૦ ની રકમ કુલ મળીને ૫૩ હજાર ૨oo , રૂપિયા રકમની સહાય કરાઈ . ઉનાઈ પંથકના ચરવીગામે રહેતા અજયભાઈ કેવાજીભાઈ ગામીત હોમગાર્ડની નોકરી કરીને પરિવાર ગુજરાન ચલાવનારા એક જ વ્યક્તિ પર કુટુંબના સભ્યો નિર્ભર હતા . હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા તે | દરમિયાન ચરવીગામના કન્ટેન્સેન્ટ ઝોનમાં તેમને તા.૪ ૦૧-૨૧ના રોજ ફરજ દરમિયાન અચાનક ચક્કર આવી જતા બેભાન થઈ જતા  વાંસદા હોસ્પિટલમાં સારવાર અર્થે | ખસેડાયા હતા.ત્યાં હાજર ડોક્ટરે તેમને મૂર્ત જાહેર કર્યા હતા . જે બાદ પરિવાર અને પોલીસ બેડા હોમગાર્ડ યુનિટમાં શોકની | લાગણી ફેલાઈ જવા પામી હતી . વાંસદા હોમગાર્ડ યુનિટ માં | ફરજ બજાવતા સ્વર્ગસ્થ અજયભાઈ કેવાજીભાઈ ગામીતની | તા ૪.૦૧. ૨૦૨ ૧ ના રોજ ચાલુ ફરજ દરમ્યાન અવસાન | પામેલ હતા . જેથી તેઓના પરિવારને મદદરૂપ થાય તે માટે | સિનિયર પીએસઆઇ વિરેન્દ્રસિંહ વાઘેલા સાહેબ આ પરિવારને 10.000 રૂપિયાની આર્થિક મદદ તેમજ વાંસદા હોમગાર્ડ યુનિટના દરેક સભ્યોએ એક દિવસની ફરજ દરમિયાન નું ભથું ફાળા રૂપે પોતે સ્વૈચ્છિક મદદ કરી હતી . જેમાં હોમગાર્ડ યુનિટના કમાન્ડિંગ ઓફિસર ધર્મેશભાઈ , આર , ગામીત તથા જીતેન્દ્ર , જી , ગામિત , કલ્પેશ , એ , ગામીત કલ્પેશ કે પટેલ , શૈલેષ એન ગામીત તથા સભ્યો ઉપસ્થિત રહીને અજય ભાઈ જીવાભાઈ ગામીતની માતાને રૂબરૂમાં ૪૩ , ૨૦૦ તથા વાંસદા પોલીસ સ્ટેશન સીનિયર પીએસઆઈ વિરેન્દ્રસિંહ વાઘેલા તરફથી ૧૦ , હજાર મળીને કુલ ૫૩ , હજા ૨oo, રૂપિયા રકમ મરનાર હોમગાર્ડના પરિવારને મદદ કરી હતી .

વાંસદા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..