Back

ગુજરાતી ફિલ્મ અને સિરિયલની અભિનેત્રી હેમા લી સેજપાલે કર્યા સોમનાથ મહાદેવના દર્શન


ગુજરાતી મારવાડી ભોજપુરી ચલચિત્રો અને સિરિયલમાં કામ કરીને ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકી છે હેમાલી નું નામ આજે પણ  ચલચિત્રોમાં જાણીતું બની રહ્યું છે ત્યારે કલાજગત ની અભિનેત્રી આજે સોમનાથ મહાદેવને શિશ ઝુકાવવા આવી હતી આ તકે તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં નવી પેઢીના કલાકારો માટે કેટલીક ઉપયોગી અને અનુકરણે વાતો પણ કરી હતી.તેમણે કહ્યું હતું કે કલા ભગવાનની દેણ છે કલાની ખૂબ સાધના કરો આ સાધના જ તેમણે એક દિવસ સર્વોચ્ચ સ્થાન સુધી લઈ જશે એમ તેમણે જણાવ્યું હતું કે કલાની સાધનાની સાથે અભ્યાસને વધુ મહત્વ આપવું જોઈએ કલા અને અભ્યાસ સાથે ચાલે તો સોનામાં સુગંધ ભળે  છે તેમણે એ પણ જણાવ્યું હતું અને કહ્યું હતું કે કોરોના કાર્યમાં કલાજગતમાં શૂન્યઅવકાશ જોવા મળ્યો હતો આવા કપરા સમયમાં સોનાલી સેજપાલે વકીલાતનો અભ્યાસ પૂર્ણ કર્યો હેમાલી એ ઉર્દુ મારવાડી ભુજપુરી સીરીયલ અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે તેની કેટલીક ફિલ્મ વિશે વાત કરીએ તો મા-બાપને ભૂલશો નહીં અને ભોજપુરી ભાષામાં આવેલી જઈ આવરી માતા  ને એવોર્ડ પણ મળ્યો છે એ હાલો ભેરુ અમેરિકા કરિયાવર જેવી ગુજરાતી સિરિયલોમાં પણ કામ કરીને ગુજરાતી ચલચિત્રની સાથે ગુજરાતી કલા જગત ને ઉચ્ચ સ્થાન આપવામાં ખૂબ મહત્વનો ફાળો પ્રદાન કર્યો છે


રીપોર્ટર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

ગીર સોમનાથ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી