Back

કેશોદ માં આજરોજ કોરોના રસીકરણ નો ધારાસભ્ય ના હસ્તે પ્રારંભ

કેશોદમાં કોરોના ની રસીકરણ નો પ્રારંભ


કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમની ઉપસ્થિતી માં કાર્યક્રમ સરું કરાયો


કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે રસીકરણ કાર્યકામનો કરાયો પ્રારંભ


પ્રથમ ડોઝ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના પ્રમુખ ને આપવામાં આવ્યો


કેશોદ સરકારી  હોસ્પિટલ ખાતે આવેલ વેકશીન બુથ ખાતે 100 કોરોના વોરિયર્સ ને વેકશીન આપવામાં આવશે


કેશોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..