Back

અરવલ્લીમાં આજથી કોરોના રસીનો પ્રારંભ

અહેવાલ 

માલપુર :હિતેન્દ્ર પટેલ 

અરવલ્લીમાં આજથી કોરોના રસીનો પ્રારંભ 

આજ રોજ અરવલ્લીના મોડાસા શહેરી પ્રથામિક આરોગ્ય ખાતે થી કોરોના રસીનો પ્રારંભ થયો હતો જેમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યકક્ષ રમણલાલ વોરાએ રસીકરણ નો પ્રારંભ કર્યો હતો જેમાં રસીનો પ્રથમ ડોઝ અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારી કૌશિક પટેલે લીધી હતી મોડાસા, ભિલોડા, ધનસુરા ખાતે કોરોના રસીકરણ ની શરૂવાત કરવામાં આવી હતી જેમાં જિલ્લાના  300 જેટલાં સરકારી તેમજ ખાનગી  આરોગ્ય કર્મચારીઓ ને રસી આપશે 

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..