Back

પાટણ સિધ્ધપુર ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મહેસાણા દ્વારા સિદ્ધપુરમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

પાટણસિધ્ધપુર


ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મહેસાણા દ્વારા સિધ્ધપુર માં કિશાન સૂર્યોદય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો..પાટણ જિલ્લા ના સિધ્ધપુર માં નર્સિંગ હોસ્ટેલ ના ટાઉન હોલ માં આજ રોજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મહેસાણા દ્વારા સિધ્ધપુર માં કિશાન સૂર્યોદય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો  સરકાર દ્વારા ખેડૂતો ના પ્રશ્નો  ની રજુવાતો ખેડૂતો દ્વારા થતી હતી જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતો ને દિવસે વીજળી પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી કિશાન સૂર્યોદય યોજના અમલ મા મૂકવામાં આવી હતી જે યોજના કૃષિ ક્ષેત્રે દિવસે સવારે પાંચ થી  રાત્રે નવ વાગ્યા દરમ્યાન વીજ પુરવઠો દિવસે આપવામાં આવશે જેમાં આ યોજના માં કુલ મળી રૂપિયા પાંત્રિશો કરોડ ની જોગવાઈ ની જાહેરાત કરવામાં આવી છે. 

આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાન જી. આઇ. ડી. સી ચેરમેન   

બળવંતસિંહ રાજપૂત. પાટણ સાંસદ શભ્ય શ્રી ભરતસિંહ ડાભી  ઉ. ગુ. વી. લી ના મુખ્ય ઇજનેર ગઢવી સાહેબ અને ભાજપ ના કાર્યકર્તા ખેડૂત ભાઈઓ હાજર રહ્યા હતાં..


રિપોર્ટર

ઝાલા મથુરસિંહ

સિદ્ધપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..