નર્મદા બ્રેકીંગ....કેવડિયા નવનિર્મિત રેલવે સ્ટેશન નું લોકાર્પણ vvip ઓ નું આગમન
નર્મદા બ્રેકીંગ....કેવડિયા નવનિર્મિત રેલવે સ્ટેશન નું લોકાર્પણ vvip ઓ નું આગમન
રાજપીપળા : જુનેદ ખત્રી
પ્રધાનમંત્રી મોદી કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રેલવે ના ઉચ્ચ અધિકારીઓ ની હાજરી
આદિવાસી નૃત્ય સાથે મહાનુભાવો નું સ્વાગત કરાયું
કેવડિયા નવનિર્મિત રેલવે સ્ટેશન ઉપર સાધુ સંતો દવારા સસોક્ત મંત્રોચ્ચાંર